Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવીનું મન પણ કેવું છે કે બીજાને દિલમાંથી થયી રહેતા પ્રશ્નો પરિવાર સમક્ષ ઉભરો ઠાલવી ને કહી દેતા હોય છે.અને પછી રિલેક્સ રહેતા હોય છે.પણ ક્યારેક વિના કારણે સમસ્યા ઊભી થયી જાય ત્યારે માનવી થાકી જાય છે કાશ મે આ વાત અહી કરી ના હોત તો સારું..પણ ઘણી વખત એવું બને છે,કે દિલમાંથી વાત કહેવા જઈએ તો સબંધો તૂટી જાય છે.અને ઘણી વખત આપણે દિલમાં એ વાત દબાવી રાખીએ તો આપણે પૂરેપૂરા તૂટી જઈએ છીએ.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111742741
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now