ક્યાં હું એમાં કશું ગુમાવું છું?
મારી સાથે વખત વિતાવું છું.

કેવી રીતે મકાન ઘર થાશે?
દીકરી ને હું એ ભણાવું છું.
ગૌરાંગ ઠાકર

Gujarati Shayri by Rakesh Thakkar : 111741425

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now