છે,અંધકાર જીવનમાં એ બધાને ખબર છે, જિંદગીને પ્રકાશને બનવાનો પ્રયત્ન કરતા નથી. જીવનમાં જન્મ થાય ત્યારે માણસ આંખો બંધ કરીને જુએ છે,તો આખી દુનિયા એક કાળી કોટડી જેવી અંધકારમાં લાગે છે પરંતુ જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે તેને પ્રકાશમય દુનિયાનો પ્રજવલિત અનેરો નજારો જોવા મળે છે એટલે કે જીવન અંધકારમય નથી ,પરંતુ આપણી ભીતર છુપાયેલો આત્મા અંધકારમાં ફસાઈ ગયો છે ,એને આપણે આપણા દિલ ની અંદર છુપાયેલો છે. જીવન અંધકારમય નથી, પરંતુ આપણા વિચારો અંધકારમય છે આપણી અંદર રહેલો આત્મા અંધકાર થી ભરેલો છે આપણે હવે દિલથી પ્રકાશમય તરફ વળવાનું છે.અને તેના માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે.