ક્યાં લગી
ઉદાસી
ગટગટાવુ?
ક્યાં લગી
આંખોને
મટમટાવુ?
ક્યાં લગી
રઘવાટ ને
પંપાળું?
કોઈ અવધિ છે?

Gujarati Poem by kundan langalia : 111739524

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now