જયારે વફાદારી ની કીંમત ની વાત આવે ત્યારે આટલું જ કહીશ, સાર્વજનિક નહીં કોઈ એકને વફાદાર બનો, કીંમત તો વેચાતી દરેક વસ્તુ ની હોય, પણ અનમોલ બનવા આટલું જરૂરી છે,અને હા વફાદાર તેને બનો જેને તમારી કદર હોય ,નાહકના ના લુટાવું, પછી વાત પ્રેમની હોય કે ઈમાન ની, સમજાય તેના માટે hemant pandya