#અકથ્ય_કથન ...🤔✍️
માનેલી મનથી ! મનની અગવડતાને, નિરાશાનું વક્તવ્ય ગમી ગયું...
લાગ્યું અનુપમ નિરાશાને જે, મનમાં સતત રમી રહ્યું!
ઈચ્છા છે આ અંતિમ અમનની કે, મન! નિઃશબ્દતા માં સરી પડે...
બસ! સરી પડે એ સુગમ એકાંતમાં, જ્યાં; "મનનો તાર એ તાર વિનાની વીણાને આજ! મળી જડે..."
મળી પડે બસ! જીવસંસારમાં પ્રગટ હતું જે અપ્રગટ સત્ય મળી પડે...
હા! એ જ આકાંક્ષા રમી રહી છે; "મળી જડે એ સત્ય સુગમ જે, નિષ્કારણ! ગુપ્તતામાં જ રમી રહ્યું..!!!" "રમી રહ્યું'તું જે સાગરમાં કાલ સુધી; બસ! એ જ સાગરમાં આ નદી અનુપમ! સરી પડે..."
Created by...✍️ #Karan_Rathod