મનુષ્ય એટલે ઈચ્છાઓનું પોટલું.
એમાં તમે અને હું બધા જ આવી ગયા.
કેમ! ખબર નહિ!
માનવની ઈચ્છા નો અંત જ હોતો નથી.
જીવનમાં એક ઈચ્છા પૂરી થઈ નથી કે,બીજી ઈચ્છાએ પોતાના મગજમાં જન્મ લઈ લીધો હોય છે .
ઘણી વખત એવું નથી થતું કે આ ઈચ્છા માટે કોઈક મોબાઈલ જેવી સિસ્ટમ હોય તો સારું ,જેમકે ટચ સ્ક્રીન જેવું.
માનવી ની ઈચ્છા ને ટચ સ્ક્રીન ની જેમ ઉદભવે તે પહેલાં ઓફ કરી દેવાય.
છતાં માનવી ને કોઈના પહોંચે!
ગમે તેવી ટેકનિકલ સિસ્ટમ આવે ,પણ માનવ તો ના હારે,તે ના જ હારે..કેમ કારણ અનેક ઈચ્છા ઓમાંથી તેને કોઈ સુજાવ આપનારું મલી જ જાય છે એટલે તો!!!!
માનવી ની ઇચ્છાઓનો અંત નથી.
હવે સમજ્યા ને....
-Bhanuben Prajapati