જીવનમાં એક સંબંધ એવો હોવો જોઈએ કે, જ્યારે પણ આપણું મન ઉદાસ હોય ને.... તરત જ એને હક થી કોલ કરીને વાત કરી શકીએ.... પછી એ અડધી રાત્રિ જ કેમ ન હોય..તેની સાથે વાત કરવાથી મન તરત જ ખુશ થઈ જતું હોય...અને તેને ખરાબ લાગશે એવો ડર ના હોય...પણ જવાબ આપશે જ તેવો વિશ્વાસ હોય..
-Anurag Basu