Gujarati Quote in Thought by આર્યન પરમાર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીમાં બધાને પોતપોતાના દુઃખ સમસ્યાઓ અને ચિંતાઓ હોય છે તું આશા ના રાખ કે કોઈ આવશે સાવચેત ખુદ રહેવું પડશે સાચવવો પણ ખુદને ખુદ જ પડશે હા સહારો કોઈ જરૂર બની શકશે.
ઘરને ટકાવી રાખનાર પાયા પણ એટલું જ કામ કરે છે જ્યાં સુધી દિવાલો જોઈએ એટલી મજબૂત નથી હોતી.
દૃઢ વિશ્વાસ અને ધૈર્ય સાથે સહનશક્તિ પોતાની જ હોવી જોઈએ.

Gujarati Thought by આર્યન પરમાર : 111732786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now