લેખક સમજે છે પોતાની જાતને રાજા અને વાંચકો ને ગણે છે પ્રજા,
જેમ રાજાલે છે કોઈ પણ નિર્ણય એ પ્રજા ને માનવો પડે છે,
એમ જ અહીં લેખક લોકો કરે છે પોતાની મનમાની
વાંચકો સાથે વગર વાંકે અત્યાચાર થાય છે
વાંચકો નો વાંક ફકત એટલો કે નથી છોડી શકતા અમુક લેખકો ની સ્ટોરી
એટલે સહે છે લેખકો ની મનમાની
લેખકો પૈસા કમાવાની હોડ માં
વાંચકો માં કરે છે જુદાપણું......