ઓય સંભાળ..
એક જ્યોતિષ એ મને કહ્યું હતું કે,
"તમારે ડૂબવાની ઘાત છે"

હું દરીયા થી દુર રહ્યો તો પણ તારી લાગણીઓ માં ડૂબી જ ગયો..

-Akshay Bavda

Gujarati Romance by Akshay Bavda : 111730044

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now