ઓરડાની માલીપા બેસીને નિરખું
કે ચોમાસું કોની સોગાત છે ?

ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની
કે કોરા કુતૂહલની વાત છે!!

Gujarati Blog by अब ला इलाज हो गए है देव बाबू : 111729585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now