#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
ટ્રાફિક પોલીસે આખી બુકી ફાળી નાખી,
જ્યારે એક છોકરીએ કહ્યુ કે મને Pink કલરનો મેમો આપો.
મારી ગાડી જોડે મેચ થાય છે.

🤣🤣😂😜🧐🧐

Gujarati Good Morning by Jigar Joshi : 111727590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now