Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં માણસ વધારે પડતી અપેક્ષાઓ થી દુઃખી થાય છે અને વધારે પડતી અપેક્ષાઓ ના કારણે જ આપણે આપણા સ્નેહીજનો થી જોજનો દૂર થઈ જઈએ છીએ કોઇપણ સંબંધમાં વધારે પડતી અપેક્ષાઓ ના કારણે જ વિચ્છેદન થાય છે... Bindu_ Anurag
જીંદગી નો કોઈ ભરોસો નથી.. ક્યારે આ શ્ર્વાસ તમને છેતરી લેશે તેની કોઈ ખાતરી નથી.. માટે વગર અપેક્ષાઓ એ જ જીવી લો જીંદગી... ખબર નહિ ક્યારે આ દેહ માંથી પ્રાણ જતો રહેશે.. માટે આજે જ છેલ્લો દિવસ છે એમ સમજી જીવી લો જીંદગી...
જય શ્રી કૃષ્ણ 🙏

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111716401
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now