Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#World ENVIRONMENT Day#

કોરોનાએ આપણને જબરજસ્તી Oxygen નુ મહત્વ સમજાવ્યું.. Oxygen Cylinder વગરનો Oxygen જોઇતો હોય તો આપણે ઝાડ રોપવા પડશે..

મોટાભાગના લોકોનું જીવન

લાકડાના ઘોડિયામાં અને ઝાડની ડાળીઓ ઉપર ઝુલા ખાઈને બચપન , ઝાડની પાછળ સંતાઈને રોમાંસ, ઝાડની નીચૅ ખાટલો પાથરીને બુઢાપો વિત્યો હશે.. અને છેલ્લે લાકડાથી અંતિમસંસ્કાર...
એક પણ પળ એવી નહી ગઈ હોય કે જ્યારે વૃક્ષોઍ આપણી જિંદગીમા યોગદાનના આપ્યુ હોય..

Teddy વગરના teddy day તો માનવીએ છીએ, પ્લાસ્ટિકના rose થી rose day ના મનાવવો પડે..

*Plant a tree and Be Worry free*
*Reduce use of plastic & disposable items*
*Save water*

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111715804
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now