ત્યારે સબંધો સાચવવા નહોતા પડતા, યાદ છે? મારી વસ્તુને કેમ લીધી એ જ ઝગડો ચાલતો, અફસોસ કે આજે વસ્તુઓ છે એ છીનવી લે એવો માણસ સાચવીને રાખવો પડે છે.
મોટા થઈને પર્સનલ ડેવલોપમેન્ટ તો તમે કરી લ્યો છો પરંતુ એ જ પર્સનલમા તમારું સ્વ એટલું પ્રબળ કેમ?
મિત્રતા કૃષ્ણ -સુદામા / કૃષ્ણ પાંચાલી(દ્રૌપદી)/કૃષ્ણ અર્જુન/કર્ણ દુર્યોધન/ત્રીજતા સીતા/ અને પતિ પત્ની સબંધ રામ/સીતા/પૃથ્વીરાજ સયુક્તા/શિવાજી સાઈબાઈ/બાજીરાઓ મસ્તાની/અનારકલી સલીમ/શાહજહાં મુમતાજ જેવા કેટકેટલાય માયથીકલ એકઝામપલ્સ છે ખોટ ક્યાં રહી ! આજે પણ નથી સમજી શકાતું.
યાદોની રાહ જોવાતી હોય, પ્રથમ ટ્રાય કરી લઈએ સારું થવામાં ક્ષણ માત્રનો ફરક હોય છે ક્યારેક,
સ્કર્યું કાઢવા તેનું જ સાધન જોઈએ આપણો હાથ ત્યાં કામ ન આવે.
એવું કરનાર મૂર્ખની ઉપાધિને જ લાયક ગણાય
continue...