*સપના આવે એ માટે સુઈ જવું જરૂરી છે,પણ સપના પુરા કરવા માટે સમયસર જાગી જવું પણ જરૂરી છે!*
*જીવવુ થોડુ ને મનમા શુ લેવુ,છે બધુ આપણુ જ એવા ભ્રમમા શુ રહેવુ!*
*કોઈપણ મુશ્કેલી વગર જીતે,એ માત્ર વિજય મેળવે છે.પણ અનેક મુશ્કેલી વેઠીને જીતે,એ “ઈતિહાસ”રચે છે.*
જયશ્રી કૃષ્ણ -#દિપકચિટણીસ