માણસ હવામાં હાવલા મારતો હતો અને અહંકારની આંધીમાં ઉભો હતો કે આ બધું મારાથી જ થઈ રહ્યું છે ત્યારે બે સમય બહુ બધું શીખવી ગયો
એક વાવાઝોડું અને બીજું કોરોના
કે તમારા હાથમાં હોવા છતાં તમારૂં કશું નથી માટે જે કંઈ કરીએ તેમાં કર્મ અને પરમાત્માને આગળ રાખીને કામ કરવું