હંમેશા..."એ"જ જીતતી આવી છે..!
*
વાત છે...Wife ની "બાયપાસ સર્જરી" વખતની....!!
ભાનમાં આવતાં...ICCU માં મળવા ગયો..,દુઃખાવાથી કણસતી હતી..,
મારા સ્વભાવ પ્રમાણે..ધ્યાન બદલવાના મિથ્યા પ્રયાસ રૂપે મેં વાત બદલી...!
*
"તું તો કહેતી કે હમેશાં મને "હ્રદય^માં જ રાખે છે"...,પણ મેં ડૉ.ને પુછ્યું તો..."હું" તો ક્યાંય દેખાયો નહીં..!...કેમ..??
જવાબ હતો...
*
"એતો સર્જરી વખતે..તમને ક્યાંક વાગી ન જાઈ....
એટલે સમય પૂરતા "તમને" થોડા સાઇડમાં રાખ્યા હતા"...!!
*
અને....ફરી એક વાર "એ" જ જીતી ગઈ..!!..💕