ખોટી આન માન સાન, ઈજ્જત આબરૂ ના નામ પર ઘરની ખુશીઓની હોળી કરનાર , હવે તો આંખો ખુલો મારા વ્હાલાં, મનુષ્ય ના જીવનથી વધું કીંમતી કશું નથી, ઘરના વ્હાલસોયા ને આ રીતે તમારા ખોટા માન મોભાને નામે બલી ન ચડાવો, દરેક ને જીવવાનો હક છે, કોઈનો કેટલો આત્મા દુભાતો હશે અને હ ભુત બની એકલો ભટકતો હશે, એની પીડા દર્દ કેવી હશે? કોણ સાંભળતું હશે? કોણ એને સહારો આપશે?
શું કરવાની આવી આપણી જીંદગી જે કોઈની જીંદગી ખુશીઓની આડે આવે, વીનંતી બે હાથ જોડી જરા ભાનમાં આવો મારા વ્હાલાં હે માનવીઓ🙏😭
-Hemant Pandya