Most underrated and misinterpreted quote of geeta.
જબ જબ ધર્મ કી ..
ગ્લાનિ હોતી હે , ભારત .
ધર્મ કે ઉત્કર્ષ કે લિયે ..
આત્મા કે ચરમોત્કર્ષ કે લિયે.
સાધુ કી રક્ષા કે લિયે..
દુષ્કુત્ય કરને વાલે કે નાશ કે લિયે.
ધર્મ કી પુનઃ સ્થાપના કે લિયે.
મે હર યુગ મે સંભાવના પ્રગટ કરતા હું.
..............
ધર્મ નો નાશ અસંભવ છે , માત્ર તેમની ગુણવત્તા માં ફેર પડે છે. ગ્લાનિ પેદા થવી મતલબ કે ઓછપ આવવી નહીં કે નાશ થવો.
ત્યારે ધર્મ ને ઉભો કરવા અને આત્મા નો વિશ્વાસ કાયમ કરવા.
ખરેખર સાધુ કહેવાય કોને ? , જેને કોઇ ભય ન નથી. તો સાધુ ને રક્ષણ કેમ આપવું . અહીં સાધુની સાધુતા ની વાત કહી છે મતલબ જ્યારે સાધુની સાધુતા ખતરામાં આવે ત્યારે તેમના ગુણ ની રક્ષા માટે.
દુષ્કુત્યો કરવા વાળા નો 'શારિરીક' નાશ તથા તેમની આત્માને નવી ગતિ આપવા.
ધર્મ ની સ્થાપના માટે નહીં પણ સંસ્થાપ્ના માટે મતલબ કે તેમના પર જામેલી રાખ દુર કરવા , હું દરેક યુગમાં સંભાવના પ્રગટ કરું છું મતલબ કે અહિં વ્યક્તિ હોવી જરૂરી નથી માત્ર કોઈ વિચાર , કોઈ પ્રયોગ પણ અત્યારના યુગ માટે કારગર સાબિત થઈ શકે છે.