🙏જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ.
"ઝરણું જેટલુ ચોખ્ખું, પાણી તેટલુ સારુ..
વ્યહવાર જેટલો ચોખ્ખો,
જીવન સરળ અને વધારે સારુ.. "
જીવન સરળ અને સફળ બનાવા માટે તંદુરસ્તી, કાર્યક્ષમતા, રમુજી વૃત્તિ, બળવાન ચારિત્ર્ય, સાહસિકતા અને વિશેષ કામ કરવા ની વૃત્તિ ની જરૂર પડે છે.
આપણા જીવન માં પ્રતિ દિન ગુણો નો વધુ ને વધુ વિકાસ કરીશુ, નાના નાના પરિવર્તન દ્વારા ઉત્સાહ વધારીશું અને નાના નાના લક્ષ્યાંકો સિદ્ધ કરી વિજય હાંસલ કરતા જઈશું,તો ચોક્કસ સફળતા હાંસલ કરી શકીશું.
જેણે પુરુષાર્થ દ્વારા સફળતા હાંસલ કરી છે. તેઓ ની બીજા થી વિશેષ વિચારવા ની રીત, અલગ રીતે કામ કરવા ની આવડત અને નાની નાની વસ્તુ માં ધ્યાન અને પરફેક્શન હોય છે.
કલ્પેશ ત્રિવેદી ના 🙏🌹