તમારૂ ૩૦૦ ગ્રામ લોહી ત્રણ વ્યક્તિના જીવ બચાવી શકે છે, લોહીની તાત્કાલિક જરૂરીયાત વાળા વ્યક્તિ, થેલીસીમીયાના દર્દી અને બલ્ડ કેન્સર ના દર્દી ને, તથા કોરાના ના દર્દી ને કોરોનામાથી સ્વસ્થ થયેલ દર્દી નુ પ્લાઝમા પણ તેના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, રક્તદાન કરો કોઈની જીંદગી બચાવો