હજારોની ભીડમાં પણ એકલતા લાગે છે,
જ્યારે તારો પ્રેમ યાદ આવે છે.
હસતા હસતા આંખો ભીની થઈ જાય છે,
જ્યારે તારો પ્રેમ યાદ આવે છે.
મારા હૈયાનો હાલ ખોવાઈ જાય છે,
જ્યારે તારો પ્રેમ યાદ આવે છે.
બોલતા બોલતા અચાનક ચુપ થઈ જઉં છું,
જ્યારે તારો પ્રેમ યાદ આવે છે.
વીતી ગયેલા પ્રેમના કિસ્સા પણ યાદ આવે છે.
જ્યારે તારો પ્રેમ યાદ આવે છે.