જો પિયર માં
માં બાપ ને તકલીફ હોય
કોઈ તેમનું ધ્યાન ન રાખતું હોય
..માં બાપ ને દીકરી ની સેવા ની જરૂર હોય ..
તો દરેક દીકરી ની ફરજ છે. કે જન્મ આપનાર માં બાપ માટે
પિયર માં માતા પિતા ના કરેક દુઃખ માં દર્દ માં તથા તેમની દરેક તકલીફ માં તેમની સાથે રહે અને સેવા કરે...
સેવા માત્ર સસરા પક્ષ ની જ નાં હોય...
જન્મ આપનાર માવતર પ્રત્યે પણ એક દીકરી ની ફરજ છે..!