🙏જય ગુરુદેવ.જય શ્રી કૃષ્ણ
સમય ની રફ્તાર માં ચાલતા માનવી ની આજ દેખાય છે. સફળતા પામેલ વ્યક્તિ ની ગઈકાલ જોઈ સકાતી નથી એટલે તેની કેવી સરસ ટીકા કરી શકાય છે. સફળતા પ્રાપ્ત કર્યા પછી આપણા જોડે થી દરેક વ્યક્તિ ની અપેક્ષા વધી જાય છે. પૈસા, પાવર, પ્રતિષ્ઠા બધુ હોવા છતાં સમય બળવાન હોય છે. પ્રયત્ન કરવા છતા સફળ થયેલ વ્યક્તિ બીજા ની અપેક્ષા સંતોષી શકતો નથી માટે તેના માથે નિષ્ફળતા નું, નકામો છે, બોગસીયો છે તેવુ બિરુદ આપવા માં આવે છે. લોકો માં જે ખરાબ છે તે શોધવા ની જગ્યા એ તેનામાં ઉત્તમ અને શ્રેષ્ઠ શું છે તે શોધો.
યાદ રાખો અવિવેકી,અપ્રમાણિક, ભ્રસ્ટાચારી, લુચ્ચા કરતા સારા માણસો ની સંખ્યા વધારે છે. માટે માણસ બનવા પોતાની અંદર રહેલા સારા તત્વ ને શોધો અને સફળતા પ્રાપ્ત કરો.
કલ્પેશ ત્રિવેદી ના 🙏🌹