ALL OF YOU...JAY SOMNATH
Jai Shree Krishna 🙏
*હું એક વેલનેસ કોચ , વિજય જગદીશભાઈ કાસુન્દ્રા હું તમને અને તમારા પરિવારને તથા સમાજ ને તેમના સ્વાસ્થ સબંધી "જીવન" ના લક્ષ્યો ને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માંગું છું.
જેથી દવા વગર નિરોગી જીવન જીવી શકાય. દરેક જણ ઓનલાઈન વોસ્ટઅપ દ્વારા ઘરે બેઠા લાભ મેળવી શકો છો. દુનિયાના કોઈપણ જગ્યાએ થી જોડાઈ શકો છો અને અમૂલ્ય લાભ લઈ શકો છો નીચેની સમસ્યા જેવી કોઈપણ શારીરીક સમસ્યાને ઠીક કરવા માટે જેવાકે
*1) વજન ઘટાડવું / વધારવું / જાળવી રાખવું.*. *2) પાચન ક્રિયાને લગતી સમસ્યાઓ.*
*3) સાંધાનો દુખાવો, શરીરનો દુખાવો.*
*4) હૃદય ને લગતું આરોગ્ય, બી પી, કલોસ્ટ્રોલ*
*5) બાળકોનું સ્વાસ્થ્ય અને માનસીક વિકાશ.*
*6) ગેસ, એસિડિટી, કબજિયાત અને તણાવ.*
*7) શરીરની ઉર્જા વધારવી અને સંપૂર્ણ માવજત.*
*8) ફુડ મેનેજમેન્ટ સાથે સારી જીવનશૈલી.*
*9) ડાયાબિટીઝ, ત્વચા, થાઇરોઇડ, અસ્થમા*
*10) દવાઓ વગર નિરોગી જીવન જીવવાની કળા*
હું તમારા જેવા લોકોના રોજિંદા જીવનમાં દવા વગર નિરોગી જીવન જીવી શકો તેવી મદદ કરવા માંગુ છું, અને શરૂવાત તમારાથી કરવા માગુ છું. જો તમે મને સંપૂર્ણ સાથ સહકાર આપશો તો તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે ચર્ચા કરી નિવારણ કરવા માગતા હોય તો મારા મેસેંન્જર પર અથવા મારા વોટ્સએપ નંબર 91 -9879136848પર નીચેની વિગતો સાથે મને સંદેશ આપી શકો છો, જેથી કરીને હું તમારી સાથે ચર્ચા કરીને સમસ્યાનુ સમાધાન શોધી શકું અને તમારી સ્વાસ્થ્યની સ્થિતિને સુધારવામાં મદદ કરી શકું છું. દવાઓ મુક્ત ‘જીવન’ કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન પણ આપી શકું. અમારું લક્ષ્ય છે * “આપણે દુનિયાને સ્વસ્થ અને શારીરીક રીતે સુખી કરીએ” *
* મને તમારી નીચેની વિગતો મોકલો *
*1) તમારૂ શુભ નામ: -*
*2) તમારી ઉંમર: -*
*3) તમારો મો.નં -*
*4) શહેર અને સરનામું: -*
*5) મુખ્ય આરોગ્ય ની સમસ્યા અને લક્ષ્ય:-* *તમારી સાથે ચર્ચા કર્યા પછી ખોરાક, પાણી ખાવાપીવાની પદ્ધતીમાં પરિવર્તન કરી અને જીવનશૈલીમાં પરિવર્તન કરાવી જીવનને બહેતર જીવી શકો તેવુ જ્ઞાન આપવામાં આવશે* જેથી તમારી શારીરીક સમસ્યાઓમાં અમેજીંગ પરિણામ પ્રાપ્ત કરી શકો.
*તમારા શુભેચ્છક,
*વિજય કાસુન્દ્રા