Gujarati Quote in Jokes by Priten K Shah

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Let's Laugh

મા, તને ગરમા ગરમ અવનવી વાનગીઓ માટે ઓર્ડર કરતો , અને પત્નીના રાજ મા swigy મા ઓર્ડર કરું છુ.😪
મા, તુ મને સરસ મઝાની વાર્તાઓ સંભાળવતી હતી, હવે ઘરે late આવું છુ તો પત્નીનુ સાંભળવું પડે છે.😣
મા, તારા માટે હુ 'રાજા દીકો' હતો અને પત્નીના માટે હુ 'બાઘો અને ઢીલો" છુ 😞
મા, પહેલાં મારે બીજા જોડે ઝગડો થતો ત્યારે તુ મને બચાવવા આવતી અને અત્યારે મારે પત્ની સાથે ઝગડો થાય છે ત્યારે બીજા મને બચાવવા આવે છે.😭

એટલે જ કીધું છે કે
*મા ની તોલે કોઈ ના આવે*
*અને*
*પત્નીની હડફેટે કોઈ ના આવે* 😂😂

Happy Mother's Day

#priten 'screation#

Gujarati Jokes by Priten K Shah : 111703485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now