પ્રશ્નોની સામે ઉત્તર દેવો તે અવિવેક તો નથી જ. વ્યક્તિ ઊચું બોલે તો બધા તેને અવિવેકી સમજે છે, નીચું બોલે જ્ઞાન વગરનો સમજે છે અને કાંઈ પણ ન બોલે તો બધા તેને અભિમાની સમજતાં હોય છે. વાણી અને વર્તનના માધ્યમથી આનું પૃથ્થકરણ કરાય પણ એની સમજ એ વ્યક્તિઓમાં હોવી જોઈશે..
#ટ્યુબ_લાઈટ