Gujarati Quote in Poem by Nihar Prajapati

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તા રે વાર્તા
સાયકલ ચલાવતા
Whatsapp વાપરતા
મિત્રો સાથે રમતાં
વાર્તા રે વાર્તા

એક છોકરો રિસાયો
Pubg ની જેમ સંતાયો
શોધવા નીકળ્યા પપ્પા
છોકરો બોલ્યો મમ્માં

પપ્પા મારે સોટી,
જેમ pubg ની ગોળી ,
મમ્મી કહે છોડો,
છે internet નો જમાનો,
વાર્તા રે વાર્તા

written by - Nihar Prajapati

Gujarati Poem by Nihar Prajapati : 111701865
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now