છે ભેદ સારા-નરસાનો આપણાં મહીં,
બાકી છે ઈશ્વર માટે બધુંય સર્વશ્રેષ્ઠ,
અને શિખવાડ્યું છે અર્થશાસ્ત્ર એ,
તે ન શીખવી શક્યું કોઈ વિષય,
ભલે હો અર્થતંત્રમાં આજે મંદી-તેજીનો ઉતાર-ચઢાવ,
એમ જ કંઈક મંદી-તેજી તરીકે આવતા રહે સુખ-દુખ આપણા જીવનમાં,
હો ભલે આજે મંદી નામનો અંધકાર આખા વિશ્વમાં,
કાલે ફરી ઉગશે તેજીનો પ્રકાશ,
અને થશે જીવન અને જિંદગી હર કોઈની પ્રકાશમાન!
મૈત્રી બારભૈયા