Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ મારો અંગત વિચાર
===============
આજ ભારતમા પૂર ઝડપે કોરોના વાઇરસ વધી રહીયોછેં રોજ ભારતમા ચાર લાખ લોકો કોરોનાથી સંક્રમિત થાયછેં ને કેટલાક સાજા થાયછેં ને કેટલાય લોકોના મરણ થાયછેં
પણ આજ ભારતમાં જોઈએ તેટલું ઝડપી રસીકરણ થતું નથી એક રસી તમે મુકાવી હોય ને મહિના પછી જે બીજી રસી લેવાની હોયછેં તે દવાખાનામા ઉપલબ્ધ હોતી નથી તો પછી રસી મુકાવવાનો અર્થ શુ !!!
આમજ કોરોના રોજબરોજ વધતો જાયછે
જો એકબાજુ નિયમિત રસીકરણ થતું હોય તો કોરોના અમુક મહિના પછી દેખાય જ નહિ મતલબ તે જડમૂળથી ગાયબ થઇ જાય પણ આપણી સરકાર તેમજ વચ્ચે રહેલા વચેટિયાઓ આ અછતનો લાભ લઇ લેતા હોયછેં
આમાં ગરીબ પ્રજા આવા કોરોનાની બીમારીમાં પીસાઈ જાયછેં ને ના કોઈ વાંકે મરણ ને શરણ થઇ જાયછેં
દવાખાનાના ઓટલા ઉપર એક બોર્ડ લગાવવામાં આવેછે કે...
-----------------------------------------------------
આજ કોઈપણ રસી ઉપલબ્ધ નથી!!!
-----------------------------------------------------
લોકો આવા લખાણ વાંચીને બિચારા નિરાશ થઈને પોતાને ધેર જાય છેં
ધક્કા ખાવ પણ તમારું કામ કદી ના થાય
માટેજ આપ સૌને જણાવવાનું કે તમે પોતે જ કોરોનાથી જાગૃત થાવ
માસ્ક પહેરો....🤭
ને સલામત રહો....🤗
કોઈના ભરોસે કદી ના રહો
પોતાની કાળજી..પોતે જ રાખો 🙏

Gujarati Thought by Harshad Patel Pij : 111700266
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now