*"હૈયા ની હાટડી મા હેત વેચવા બેઠો છુ...*
*વગર દામે લઈ જાઓ હુ વહાલ વહેચવા બેઠો છુ..."*
*"ના રાજ જોઈએ,*
*ના તાજ જોઈએ,*
*માણસ ને માણસ સાથે શોભે,એવો મિજાજ જોઈએ...."*
*''બંધ આંખે હુ ચાલતો નથી,*
*સંબંધો વિશે હુ કઈ જાણાતો નથી...*
*હસી ને લોકો ને મળવુ એ મારો શોખ છે,મળ્યા પછી કોઈ મને ભુલી જાય તે વાત મા હુ માનતો નથી"...*
*શુભ સવાર...💐*
*જય ભારત...🇮🇳*