વ્હાલ ભર્યું એક એક પળ પળમાં લઈ લીધો.
દોસ્તીનો મિઠો વિરડો આજ ખાલી કરી દિધો.
સૂકી આંખોમાં દુઃખ નું સાગર આપી દિધો.
હૈ મિત્ર આજ અમારો સાથ છોડી દિધો. શાંતી થી ૐ પરમ શાંતીનો માર્ગ સોધી લીધો.
આતમિય મિત્રો ને મુકી પરમાત્મને મિત્ર કરી દિધો.
ભાઈ તે તો ભવ સાગર ને પાર કરી લીધો.
😭😭😭🙏🙏
-Naranji Jadeja