પિતાશ્રી ને શ્રધાંજલી ,,,,
કાન માં કહીને ગયા છે એટલું કે જીવન ભર સાદાય થી ' છોટા ' રહે,
પણ ' ગુલાબ ' ની જેમ મહેકતા અને ' માણેક ' ની જેમ ચમકતા ' શાહ ' બને.
શબ્દો નાં આલેખ થી ફક્ત ચિત્ર બને,પણ કર્મ
ક્રિયા થી જીંદગી બને,
આંસુ નથી સારવા હવે, પણ ગુણ તમારા ઘર ઘર ફરે,
બાપ ની એવી સેવા કરી કે જીંદગી તેમની ૧૦૦ વર્ષ ની બને,
જગત છોડતી વેળા એ બાપ ને સંતોષનું ભાતું મળે,
આ જગ શોધે તો પણ તેમને નાં રામ મળે, શ્રવણ બનવા ઈચ્છે તો પણ ના હામ મળે,
પણ હરેક બાપ ઈચ્છે કે દીકરો ' રમેશ કુમાર '
મળે
જયવંતભાઈ બગડીયા