કદર એવી વ્યક્તિ ની થવી જોઈએ જે ખરેખર કામ કરે છે મહેનત કરે છે.પરસેવો પાડે છે.પોતાના કાર્ય માટે ઈમાનદાર હોય છે.નિષ્ફળતા મળે તો પણ હિંમત રાખે છે અને પ્રયાસો ચાલુ રાખે છે.એ લોકો આત્મવિશ્વાસુ હોય છે ઉત્સાહિત હોય છે પરાક્રમી હોય છે.
આવી વાતો એ લોકો ક્યારેય નહીં સમજી શકે જેણે કદી પ્રયાસ કર્યો હોતો નથી.
ફરક એ હોય છે મહેનત કરતું કોઈ હોય છે અને એનું ફળ કોઈ બીજું લઈ જતુ હોય છે
આવા લોકો શોર્ટકટ ની રીતેવાહ વાહી મેળવવા માંગતા હોય છે.