Gujarati Quote in Jokes by Umakant

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજની નવી શોધ
કાગડો ગમે તેટલી વાર બોલે
To
પણ
😀👎🏾😀
મહેમાન આવવાના નથી👰🏻

___________________

પહેલા રોજ ફોન કરતી અને પુછતી કે, જમવામાં શુ બનાવુ ?

🧟 અને અત્યારે કહે છે કે, આખો દિવસ કેટલુ ખા ખા કરો છો .
🤣🤣🤣

____________________

આમ જ 2-3 મહિનાં ધરમાં બેઠાં રહીશું તો,
ઇગ્લેન્ડ વાળાં કરતાં પણ,
વધારે ધોળાં થઇ જઇશું..
😂😂🤣
__________________

બધા પતિઓ નું જીવન જેઠાલાલ જેવું થઈ ગયુ છે.

બબીતા દેખાતી નથી ને દયા હવે સહન નથી થતી😂😂😂😂

_________________

કોઈ *ગુજરી* જાય અને એનાં માનમાં બધું બંધ રહે એ તો સમજયા.........................
*પણ*
કોઈ *ગુજરી ના જાય* એ માટે બધું બંધ રાખવાનું એ તો પહેલીવાર જોયું.

😆😆 😷 😆😆

___________________

વારંવાર હાથ ધોઈએ તો હાથમાંથી પૈસાની રેખા ઝાંખી થતી હોય તેમ લાગે છે, અને ન ધોઈએ તો આયુષ્યની રેખા ગાયબ થઈ જવાની બીક લાગે છે.

શું કરવું સમજ નથી પડતી.
🤣😜🤦‍♂️😊😄
🙏🙏🙏

*Smile please 😂🤣😂🤣*

Gujarati Jokes by Umakant : 111696194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now