Gujarati Quote in Jokes by Bhavesh Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😜😜😜😜😜😜😜😜😜😜😜

ચિત્રગુપ્ત.. યમરાજ ને: તમે પૃથ્વી પર ગયા હતા, શું થયું?

યમરાજ: પ્રભુ, પૃથ્વી પર બધા માસ્ક પહેરી ને ફરતા હતા, હું કોઈ ને ઓળખી ન શક્યો... છેવટે, જે *માસ્ક વગરના* હતા એમને લેતો આવ્યો..

માસ્ક પહેરો... યમ ને છેતરો

😜😜😜😜😜😜😜😜😜😜😜

Gujarati Jokes by Bhavesh Patel : 111695353
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now