આયખા પ્રમાણે ઉઠી જાવું
સિધ્ધ સાધકને સોય
અજો ભણે આત્મા
આ કાયાથી અમર નથી કોઈ,,
આયુષ્ય પ્રમાણે સૌ કોઇને આ દુનિયા છોડીને જવું પડે છે માટે આત્માની ઓળખાણ કરી લ્યો
કાયાથી કોઈ અમર થયું નથી અને થવાનું નથી
માટે કાયા માયાનો મોહ મૂકીને પ્રભુ ભજન કરી લ્યો,,
જય ગુરૂ માહારાજ