ત્રણ મિત્રો ધન, વિદ્યા અને વિશ્વાસ જંગલ માં જતા હતા. ફરતા-ફરતા ત્રણેય નો અલગ થવાનો સમય આવ્યો. ત્રણેય ફરી પાછા કઈ જગ્યાએ ભેગા થવુ તે અંગે ચચાઁ કરતા હતા. ધન : હું ધનવાન અને રાજા મહેલો માં મળીશ. વિદ્યા : હું મંદિર, મસ્જીદ માં મળીશ. વિશ્વાસ : જો હું એક વાર જતો રહીસ તો ફરી પાછો ક્યારેય નઈ મળુ.
👏🏻જય સદગુરૂ દેવ કી પ્રભુ👏🏻
🙏🏼જય અલખધણી કી પ્રભુ🙏🏼