Gujarati Quote in Poem by Bhavin Fefar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું લખું છું..



આમ તો કહેવું ઘણું છે, પણ શબ્દો નથી,
એટલા માટે હું પ્રેમ ની કલમેં લખું છું.

હોઈ છે જ્યારે હસતો ચહેરો ને આંખો છલકાય છે.,
એટલા માટે હું મન ની વાતે લખું છું.

મારી પાસે એક સપનાનો સબંધ છે,
એટલા માટે હું પ્રેમ ના નામે લખું છું.

તારી કલ્પના અને સ્પર્શના આલિંગન ને અનુભવું છું,
એટલા માટે હું પ્રેમ ની કલમે લખું છું.

અંતરનું ઊંડાણ નજરો માં માણું છું,
એટલા માટે હું તસ્વીર થી તને લખું છું.

સાંજના શણગારે સજી ચાંદની માં તને નિહાળું છું,
એટલા માટે મનના મીલન થી તને લખું છું.

મારા એકાંત માં હું તને નિહાળું છું,
એટલા માટે મારી કલ્પના માં તને લખું છું.

Gujarati Poem by Bhavin Fefar : 111694600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now