🙏ઘડી પલકી ખબર નહીં કરે કલ કી બાત અરે જીવ માથે જમડા ફરે,
જેમ તેતર ઉપર બાજ,
♨️♨️♨️♨️♨️♨️
મોરાર સાહેબ ની વાણી
✍️તાલ :ચલતી✍️
મહોબ્બત મેલી દે મનવા આખર મર જાના તેરે તેરે શીરપે માથે જમડા જોરના જોરાના, મહોબ્બત મેલી દે,
એ કાયા કો અપને મર્મ ન પાયા જી અરે કરીલે ને બંદગી ઔર જપલે જીભાના જીભાના રે જી
મહોબ્બત મેલી દે,
અહી કા ધન કા તો જાણે કયા હૈ ભરસા પરદેશી એક દીન ઓતો કરે પરીયાણા પરીયાણા રે,
મહોબ્બત મેલી દે,
ક્યા કીયા તુને ક્યા હોગા રે તેરા કરેગા હિસાબ તબ તુમ હોવેગા હેરાના હેરાના
મહોબ્બત મેલી દે,
કહે રજ મોરાર સાહેબ રવિ ગુરુ ચરણે જાના ગુરુજી ના વચને એકદી આવેગા વિમાના વિમાના,
મહોબ્બત મેલી દે મનવા આખર મર જાના,
🙏સંતોના ચરણોમાં વંદન 🙏