આ કોરાનાએ કેર કર્યો
શું ધરતી પર ફરી રક્તબીજ અવતર્યો ?
મા દૂર્ગા જયારે યુદ્ધ કરતી તી
રકત બુંદ. ધરતી પર પડતી તી
એમાં થી નવો રક્તબીજ બનતોતો
આ કોરાના પણદાનવ છે
જુદા જુદા રૂપધરીને રંજાડે છે
કૈકના ઘર ઉજાડે છે
દિનરાતવકરતો જાયે છે
હે !મા !ચંડી અવતાર લઈ આવો ફરી
અમને કોરોનાથી અપાવો. મુક્તિ
અમે કરીએછીએ અરજ ફરી
મા લક્ષમાં લે જો આવાતજરી !