બાર નેકરજ ન બાળ, મથે ફેરે તો કોરોના જો કાળ,
કેડી ફેલાય ઈ માયાજાળ, ગરમી મેં હી કેળો ઉકળાળ.
જેકે ડેસો હેકડી જ વેજે ત્રાળ, કોરોના તું કઈને કેતરી માર માર.
હોસ્પિટલ મેં ડોક્ટર વેજે તા રાળ, કોરોના ભોછી તોજી હી લાર.
નર વિનંતી કરે માત કે તું હાણે ઉગાર,
મનખ હાણે થેયો નેપટ લાચાર.
સમજી વિચારીને નેકરજ ઘરનું તું બાર,
કોરોના ખણી ખુલ્લી તલવાર સે કરેતો વાર.
નર