શાને આવું થાય છે.....
એક સમસ્યા ઉકેલાઈ જાય .......
ત્યાં બીજી તૈયાર થાય છે ......
બસ એ જ સમજાતું નથી .....
શાને આવું થાય છે......
મને બસ એટલું સમજાયું ......
ભરેલું છે જીવન મારું સમસ્યાઓથી........
એટલે જ આવું થાય છે...
એક ઉકેલાઈ ત્યાં બીજી તૈયાર થાય છે.....
.....સુપ્રભાત