Gujarati Quote in Poem by Yogesh DB Thakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે તો એવું થયું ....

આજે તો એવું થયું ....

સુરજ સાંજ ઢળેય એમનો એમ જ રહ્યોં;
ને આકાશ આખુંય એમ જ આથમી ગયું.

સાવ કોરો કાંઇ કેટલીયે તકલીફોમાં રહ્યોં;
ને આંખે આનંદ નું અશ્રુ એક આવી ગયું.

સિકંદર જેમ જીતવા વિશ્વ રખડતો રહ્યોં;
ને જીત્યો સ્વ, સઘળું જાણે જીતાઈ ગયું.

સૌની ખુશી નું ખુબ જ ધ્યાન રાખતો રહ્યોં;
ને સૌની ખુશીમાં, ખુશીનું કારણ મળી ગયું.

શબ્દ શાનદાર હતો તો પણ નિરર્થક રહ્યોં;
ને મૌન મારું અનોખી અસર બતાવી ગયું.

- યોગેશ બી ઠક્કર 😊

આમાં થી તમારી ફેવરિટ પંક્તિ કંઈ ???

તમે પણ આમાં ઉમેરો કરી શકો છો.

પ્રયત્ન કરો

which one is your favorite line ???

you can also add something in it.

try it.
#આજે #તો #એવું #થયું #....

Gujarati Poem by Yogesh DB Thakkar : 111690155
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now