જ્યારે આપણે કોઈ બીજ જમીન માં વાવીયે છીએ ત્યારબાદ આપણે વારંવાર જમીન ખોદી બીજ નું અંકુરણ જોતાં નથી , માત્ર આપણી ફરજ રહે છે કે એમને સમયસર પાણી અને પશુ પક્ષી થી રક્ષણ આપવું .
માત્ર ધીરજ અને જાણવણી એક જ બીજ માંથી કરોડો બીજ ઉત્પન્ન કરી શકે છે.ખાલી એક બીજ જ આખી પૃથ્વી ને વુક્ષો થી ભરવા સક્ષમ છે.
મિત્રો વિચારો નું પણ આવું જ છે માત્ર જરૂર છે સારો અને સાચો વિચાર પસંદ કરો... માત્ર જરુર છે એને અનુરૂપ કર્મ કરવાની અને એ વિચાર ને વાગોળવાની બાકી તો એનું અંકુરણ અને વાસ્તવિકતા તમારી શ્રદ્ધા પર છોડી દો.