Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અલખ પુરુષકો ઘટ મેં દેખયા*
✍🏻 *સાંઈવલી*
🌼🌼🌼🌼🌼🌼🌼

અલખ પુરુષકો ઘટ મેં દેખયા,રોમ રોમ રણુકારા રે
પ્રગટ દીદાર સાહેબ કા,દેખો દેખનહારા રે...

તન મંદિર મેં દેવ બિરાજે,બોલે બોલનહારા રે
સાંવરિયા કી સાન વિચારો,અવિગતકા અવતારા રે...

ઓહમ સોહમ સુરતા હેરાણી, નૂરત-સુરત એકતારા રે
આવત જાવત કોઈ નવ દેખે,ખેલે બાવનબારા રે...

હાથ પસારું તો હાથ ન આવે,આંખો મેં કોન દિખાવે રે
મુરસદ(ગુરુ) જો કૃપા કરે તો,પરખાવે પિયુ પ્યારા રે...

અગમ નિગમકો ભેદ બતાવે,સાહિબ ખેલનહારા રે
રોમ રોમ પ્રકાશી રહ્યો રી,આદમ અપરં પારા રે...

મિટ ગયે આપા અલખ પહચાના,દિલ કિ દુવિધા મિટાયા રે
સાંઈવલી સદગુરુ પ્રતાપ સે,અમર અભયપદ પાયા રે...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111686292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now