Gujarati Quote in Motivational by Smita Trivedi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણું દિમાગ વિચારો, ખ્યાલો અને માન્યતાઓની વખાર જેવું બની ગયું છે. કયારેક આ બધું એમાં એવું આડેધડ પડયું રહે છે કે એ ઉકરડો બનીને રહી જાય છે. એથી જ ઘણીવાર વિચારો અને માન્યતાઓ ગંધાઈ ઊઠે છે અને એને લઈને સંબંધોમાં સડો પેદા થાય છે. તેની પીડા વેઠયા કરીએ છીએ. આ વખારને વ્યવસ્થિત કરવાની કે ઉકરડાની સાફ-સફાઈ કરવાની દરકાર કરતા નથી. છેવટે તો આપણું પોતાનું જ સમગ્ર વ્યક્તિત્વ ઉકરડાનું પ્રતિરૂપ બનીને રહી જાય છે.
આનંદવન - દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in

-Smita Trivedi

Gujarati Motivational by Smita Trivedi : 111685051
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now