Gujarati Quote in Whatsapp-Status by वात्सल्य

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંગળીઓ ફરે પિંડ ઉપર,
ઘડો તૈયાર થાય.
જગતના આ કલાકારે કેટ-કેટલે
ઠેકાણે ફેરવી છે,આંગળીઓ !
આ સૃષ્ટિને એટલે જ મનભરી જોવાનું
અને રહેવાનું મન થાય.
આ કલાકારે કેવી
કરી છે કમાલ.
- वात्त्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111684297
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now